Shubhaman gill century, ઓછા સ્ટ્રાઈક રેટ વાળો શુભમન કેવી રીતે બન્યો વિસ્ફોટક બેટર? MI સામે સદી મારી જણાવ્યું રહસ્ય – how did shubman with a low strike rate become an explosive batsman
અમદાવાદઃ આપણે વાત કરી રહ્યા છીએ ઈન્ડિયન ક્રિકેટ ટીમના યુવા સ્ટાર ખેલાડીની જેનું નામ છે શુભમન ગિલ…. લગભગ એક વર્ષ પહેલાનાં શુભમનનાં પ્રદર્શન પર નજર કરીએ તો ઈન્ટરનેશનલ ક્રિકેટમાં તે સદીની આસપાસ પહોંચી જતો પરંતુ સેન્ચુરી મારી શકતો નહોતો. આના કારણે ગિલના પિતા અને કોચ લખવિંદર નારાજ હતા. તેવામાં શુભમને ગત વર્ષે ઝિમ્બાબ્વે વિરૂદ્ધ વનડેમાં …