સિરીઝ પહેલા શ્રેયસ અય્યર ઈન્ડિયન ટીમથી બહાર
દિલ્હીઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 4 મેચની બોર્ડર-ગાવસ્કર ટ્રોફી પૂરી થઈ ગઈ છે. હવે ત્યારપછી બંને ટીમો વચ્ચે 3 મેચની વનડે સિરીઝ રમાવા જઈ રહી છે. જેની પહેલી મેચ 17 માર્ચના દિવસે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. આ વનડે સિરીઝ પહેલા ભારતીય ટીમમાંથી શ્રેયસ અય્યર બહાર થઈ ગયો છે. પ્રાપ્ત થતી માહિતી પ્રમાણે શ્રેયસ અય્યરને પીઠમાં …