Sania Mirza, Shoaib Malik સાથે ડિવોર્સની અટકળો વચ્ચે Sania Mirzaએ ‘સત્ય’ને લઈને કહી દીધી મોટી વાત – sania mirza shares cryptic post amid divorce reports with shoaib malik
ભારતની જાણીતી ટેનિસ પ્લેયર સાનિયા મિર્ઝા (Sania Mirza) પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિક (Shoaib Malik)ના લગ્નજીવનમાં ડખો ચાલી રહ્યો છે. કથિત રીતે તેઓ હવે સાથે પણ નથી રહેતા. મીડિયામાં છેલ્લા થોડા સમયથી અહેવાલો પણ ફરી રહ્યા છે કે, સાનિયા અને શોએબ જલ્દી જ છૂટાછેડા પણ લઈ લેશે. ડિવોર્સની અટકળો વચ્ચે સાનિયા મિર્ઝાએ હાલમાં જ સોશિયલ મીડિયા …