shikhar dhawan, ઝિમ્બાબ્વે પ્રવાસમાં કેપ્ટનસી છીનવી લેવાતા ધવનને કેવી લાગણી થઈ હતી? તેણે કર્યો ખુલાસો – not hurt after captaincy was taken away from me for zimbabwe says shikhar dhawan
ભારતીય ક્રિકેટ ટીમનો સ્ટાર ઓપનર શિખર ધવન હવે ટી20નો ભાગ રહ્યો નથી. જ્યારે વન-ડેમાં તે નિયમિત રમતો જોવા મળે છે. વન-ડેમાં તેને કેપ્ટનસીની જવાબદારી પણ સોંપવામાં આવે છે. ઝિમ્બાબ્વે પ્રવાસમાં ધવનને કેપ્ટનસી સોંપવામાં આવી હતી પરંતુ બાદમાં તેના સ્થાને લોકેશ રાહુલને સુકાની બનાવવામાં આવ્યો હતો. ઝિમ્બાબ્વે પ્રવાસમાં કેપ્ટનસી છીનવી લેવામાં આવી હતી તે અંગે ધવનને …