ઝિમ્બાબ્વે સીરિઝ માટે મોટો ફેરફાર, રાહુલ ફિટ થઈ જતા ધવને છોડવી પડી કેપ્ટનશિપ – ind vs zim: shikhar dhavan have to leave captainship because kl rahul cleared to lead team india
નવી દિલ્હી: ઝિમ્બાબ્વે સામેની સીરિઝમાં હવે કેએલ રાહુલ ટીમ ઈન્ડિયાનો કેપ્ટન હશે. મેડિકલ ટીમે તેને ત્રણ મેચની વન-ડે સીરિઝ રમવાની મંજૂરી આપી દીધી છે. પહેલા આ જવાબદારી શિખર ધવનને આપવામાં આવી હતી. હવે, તે ઓપનર અને વાઈસ કેપ્ટન તરીકે સેવા આપશે. બીસીસીઆઈએ ગુરુવારે મોડી સાંજે આ જાણકારી આપી હતી. બોર્ડ તરફથી સ્ટેટમેન્ટમાં કહેવાયું છે કે, …