MS Dhoni, કોઈ હવાલદાર તો કોઈ ગ્રાઉન્ડ્સમેન, ધોની સહિત દિગ્ગજ ક્રિકેટર્સ પહેલા કરતાં હતા આ કામ – cricketers who did unusual jobs ms dhoni nathan lyon shane bond
જમૈકાના ડિફેન્સ ફોર્સમાં હતો કોટ્રેલ વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ ટીમનો સ્ટાર ફાસ્ટ બોલર શેલ્ડન કોટ્રેલ તેની અનોખી સેલિબ્રેશન સ્ટાઈલ માટે જાણીતો છે. વિકેટ લીધા પછી, તે સલામ કરે છે અને ઉજવણી કરે છે. જોકે, બહુ ઓછા લોકો જાણે છે કે શેલ્ડન કોટ્રેલે ક્રિકેટમાં પોતાની કારકિર્દી બનાવતા પહેલા જમૈકા ડિફેન્સ ફોર્સમાં સેવા આપી હતી. શેલ્ડને કોટ્રેલે વેસ્ટ …