ravindra jadeja, IND vs BAN: બાંગ્લાદેશ સામેની વનડે સીરિઝમાંથી બહાર થયો Ravindra Jadeja, Shahbaz Ahmedને અપાઈ તક – india vs bangladesh odi series ravindra jadeja ruled out shahbaz ahmed replaced him
નવી દિલ્હીઃ BCCIએ બાંગ્લાદેશ (IND vs BAN) પ્રવાસ પર ODI સીરિઝ માટે 17 સભ્યોની ટીમમાં ફેરફારની જાહેરાત કરી છે. ટીમનું સિલેક્શન આઈસીસી ટી20 વર્લ્ડ રપ દરમિયાન જ કરવામાં આવ્યું હતું પરંતુ નવી સિલેક્શન સમિતિની રચના પહેલા બે ઈજાગ્રસ્ત ખેલાડીઓના વિકલ્પની જાહેરાત કરવામાં આવી છે. બીસીસીઆઈએ પોતાના પ્રેસ રિલીઝમાં આ વિશે જાણકારી આપી હતી. ટીમમાં પહેલો …