shweta sehrawat, વિમેન્સ U-19 WC: શ્વેતા અને શેફાલીનો ઝંઝાવાત, સાઉથ આફ્રિકા સામે ભારતનો આસાન વિજય – u19 womens world cup shweta sehrawat shafali verma propel india to commanding win over south africa
ઓપનર બેટર શ્વેતા સેહરાવતના અણનમ 92 રન અને કેપ્ટન શેફાલી વર્માના 16 બોલમાં 45 રનની મદદથી ભારતે આઈસીસી વિમેન્સ અંડર-19 ટી20 વર્લ્ડ કપની પ્રથમ મેચમાં સાઉથ આફ્રિકાને સાત વિકેટે પરાજય આપ્યો હતો. આ સાથે ભારતીય મહિલા ક્રિકેટ ટીમે વિજયી શરૂઆત કરી છે. સાઉથ આફ્રિકાએ પ્રથમ બેટિંગ કરતાં ભારત સામે 167 રનનો લક્ષ્યાંક મૂક્યો હતો. ભારત …