suryakumar yadav, Suryakumar Yadav century: સૂર્યકુમાર યાદવ બન્યો રજનીકાંત! T20માં શાનદાર પ્રદર્શન – suryakumar yadav century indian batsman second century
Edited by Nilay Bhavsar | Navbharat Times | Updated: 20 Nov 2022, 7:04 pm સૂર્યકુમાર યાદવે બંને સદી વિદેશમાં ફટકારી છે. આ પહેલા તેણે ઇંગ્લેન્ડ સામે જુલાઇ 2022માં સદી (55 બોલમાં 117 રન) ફટકારી હતી. ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં પંતના આઉટ થયા પછી સૂર્યકુમાર યાદવ બેટિંગ માટે આવ્યો હતો. તેણે 32 બોલમાં અડધી સદી અને 51 …