india vs australia wtc final, 4 ઓવર, 7 રન અને 6 વિકેટ… WTC ફાઈનલમાં આ છે ભારત વિરુદ્ધ ઓસ્ટ્રેલિયાનું ઘાતક હથિયાર – wtc final scott boland to feature in australia xi v india confirms pat cummins
ઓસ્ટ્રેલિયન કેપ્ટન પેટ કમિન્સે મંગળવારે પુષ્ટિ કરી હતી કે ઝડપી બોલર સ્કોટ બોલેન્ડ ભારત વિરુદ્ધ ઓવલ ખાતે શરૂ થનારી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ (WTC Final) માટે પ્લેઈંગ ઈલેવનનો ભાગ હશે. જોશ હેઝલવુડની જગ્યાએ બોલેન્ડને તક મળશે. તેથી જોશ હેઝલવુડની જગ્યાએ ટીમમાં સામેલ માઈકલ નેસર બહાર થઈ જશે. ઓસ્ટ્રેલિયન અનુભવી ઝડપી બોલર હેઝલવુડ ડાબા પગમાં થયેલી …