jaydev unadkat, 12 વર્ષ બાદ ટેસ્ટ ટીમમાં આવ્યો સૌરાષ્ટ્રનો સ્ટાર ઉનડકટ, બાંગ્લાદેશ સામે તોફાન મચાવવા સજ્જ – india vs bangladesh 1st test 2022 saurashtra captain jaydev unadkat ready to roar against bangladesh
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 14 ડિસેમ્બરથી પ્રથમ ટેસ્ટ ક્રિકેટ મેચનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. જ્યારે બીજી ટેસ્ટ 22 ડિસેમ્બરે ઢાકામાં રમાશે. ટેસ્ટ સીરિઝ શરૂ થાય તે પહેલા ભારતીય ટીમમાં કેટલાક મોટા ફેરફાર જોવા મળ્યા છે. જોકે, સૌથી મોટો ફેરફાર એક એવા ખેલાડીને લઈને છે જેને એક દાયકા બાદ ટેસ્ટ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. …