લાંબો સમય ન ટક્યા Shubman Gill અને Sara Tendulkarના સંબંધો! થઈ ગયું બ્રેકઅપ! – shubman gill and sara tendulkar unfollowed each other on instagram did the break up
ભારતીય બેટ્સમેન શુભમન ગિલ (Shubman Gill) અને પૂર્વ ભારતીય ક્રિકેટર સચિન તેંડુલકરની દીકરી સારા તેંડુલકર (Sara Tendulkar) એકબીજાને ડેટ કરી રહ્યા હોવાની ખબર ઘણા સમયથી વહી રહી છે. જ્યારે પણ શુભમન તેના ક્રિકેટ ફીલ્ડમાં કંઈક સિદ્ધિ હાસલ કરે છે ત્યારે-ત્યારે સારાનું નામ પણ મીડિયામાં ઉછળે છે. જો કે, અત્યારસુધીમાં ન તો શુભમન કે ન તો …