રવિન્દ્ર જાડેજાએ માંજરેકરને માર્યો ટોણોઃ દુશ્મનીથી ક્યારે થઈ દોસ્તી, સમજો ક્રિકેટની કેમેસ્ટ્રી – ravindra jadeja sets the internet ablaze with viral post about sanjay manjrekar
Edited by Chintan Rami | I am Gujarat | Updated: 30 Sep 2022, 8:13 pm Ravindra Jadeja vs Sanjay Manjrekar: ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓલ-રાઉન્ડર અને સંજય માંજરેકર વચ્ચેની લડાઈથી ક્રિકેટપ્રેમીઓ સારી રીતે માહિતગાર છે. એક સમયે જ્યારે માંજરેકરે રવિન્દ્ર જાડેજાની ટીકા કરતાં તેને પીટ્સ એન્ડ પીસ ક્રિકેટર કહ્યો હતો. માંજરેકરની ટીકાનો જાડેજાએ પણ આકરા …