sania mirza, હવે ક્રિકેટ સાથે જોડાઈ ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા, WPLમાં RCBએ સોંપી મોટી જવાબદારી – tennis star sania mirza to mentor rcb team in womens premier league
Women’s Premier League 2023: ભારતની પ્રથમ મહિલા ક્રિકેટ લીગ વિમેન્સ પ્રીમિયર લીગ (WPL)ની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગલોરે ભારતની ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાને પોતાની ટીમની મેન્ટર બનાવી છે. સાનિયા મિર્ઝાએ આ વર્ષની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયન ઓપનમાં પોતાની અંતિમ ગ્રાન્ડ સ્લેમ ટુર્નામેન્ટ રમી હતી. સાનિયા મિર્ઝા હવે આંતરરાષ્ટ્રીય ટેનિસમાંથી નિવૃત્ત થઈ ગઈ છે.