mumbai indians, IPL 2023: કોણ છે સંદીપ વારિયર, જેને બુમરાહની જગ્યાએ મુંબઈ ઈન્ડિયન્સમાં કરાયો છે સામેલ – ipl 2023 know about sandeep warrier who will replace jasprit bumrah in mumbai indians
નવી દિલ્હીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023 માટે મુંબઈ ઈન્ડિયન્સની ટીમે ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહના રિપ્લેસમેન્ટની જાહેરાત કરી દીધી છે. ટીમમાં મીડિયમ પેસર સંદીપ વારિયરને સામેલ કરાયો છે. ડોમેસ્ટિક ક્રિકેટમાં સંદીપ વારિયરે શાનદાર બોલિંગનું પ્રદર્શન કર્યું છે. આઈપીએલમાં સંદીપ બીજી વખત કોઈ ફ્રેન્ચાઈઝી સાથે જોડાયો છે. આ પહેલા તે રોયલ ચેલેન્જર્સ બેંગલોર અને કોલકાતા નાઈટ રાઈડર્સ …