ms dhoni, Rahul Dravid પાસેથી છીનવી લેવાશે ટીમ ઈન્ડિયાના કોચનું પદ ? MS Dhoniને સોંપાશે જવાબદારી? – salman butt suggests to assign ms dhoni as a coach of team india
ઓસ્ટ્રેલિયામાં રમાયેલા ટી20 વર્લ્ડ કપની શરૂઆતથી જબરદસ્ત પર્ફોર્મન્સ આપનારી ટીમ ઈન્ડિયાએ સેમીફાઈનલ મેચમાં ઈંગ્લેન્ડ સામે ધબડકો વાળતાં ટીકાનો સામનો કરવો પડ્યો હતો. જે રીતે તમામ ખેલાડીઓ રમી રહ્યા હતા તે જોઈને આ વખતે વર્લ્ડ કપ ભારત જ જીતશે તેમ ઘણાને લાગતું હતું પરંતુ તે શક્ય બન્યું નહીં. વર્લ્ડ કપ પત્યા બાદ કેટલાક ખેલાડીઓનું ટી20 ફોર્મેટમાં …