ipl final 2023, IPL Final: અમદાવાદમાં સાઈ સુદર્શન અને ગુજરાતનો તોફાની અંદાજ, તોડી નાંખ્યા ઘણા રેકોર્ડ્સ – ipl final 2023 sai sudharshan and gujarat titans break many records against chennai super kings
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઈટન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે આઈપીએલ ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટ 2023ની ફાઈનલ રમાઈ રહી છે. જેમાં કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ ટોસ જીતીને ગુજરાત ટાઈટન્સ ટીમને પ્રથમ બેટિંગનું આમંત્રણ આપ્યું હતું. ગુજરાત ટાઈટન્સને ધમાકેદાર બેટિંગ કરી હતી અને નિર્ધારીત 20 ઓવરમાં ચાર વિકેટે 214 રનનો જંગી સ્કોર ખડક્યો હતો. જેમાં યુવાન …