ipl final 2023, IPL: ગુજરાત સામે સૌરાષ્ટ્રના બાપુએ રંગ રાખ્યો, અંતિમ બોલે ચેન્નઈને પાંચમી વખત ચેમ્પિયન બનાવ્યું – ipl 2023 final gujarat titans vs chennai super kings at narendra modi stadium ahmedabad 29th may 2023
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચેન્નઈ સુપર કિંગ્સે ઈતિહાસ રચી દીધો છે. આઈપીએલ ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટ 2023ની ફાઈનલમાં ગુજરાત ટાઈટન્સને હરાવીને ચેમ્પિયન બનીને ધોનીસેનાએ રેકોર્ડ નોંધાવી દીધો છે. ચેન્નઈ સુપર કિંગ્સ પાંચ વખત આઈપીએલ ટાઈટલ જીતનારી બીજી ટીમ બની છે. આ સાથે તેણે મુંબઈ ઈન્ડિયન્સની બરાબરી કરી લીધી છે. રસપ્રદ વાત એ રહી કે ગુજરાત ટાઈટન્સ …