Sachin talks about Harbhajan Singh, Sachin Tendulkar: રનઅપ છોડીને વારંવાર મળવા પહોંચી જતો હતો હરભજન, કારણ જાણીને હસીને લોટપોટ થઈ ગયા હતા સચિન તેંદુલકર – sachin tendulkar talks about funny first interaction with harbhajan singh
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના મહાન બેટ્સમેન સચિન તેંદુલકરને આ ગેમના ભગવાન કહેવાય છે. પોતાના 20 કરતા વધુ વર્ષના કરિયરમાં સચિને ક્રિકેટ સાથે સંલગ્ન લગભગ બધી સિદ્ધિઓ મેળવી લીધી છે. ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 100 સદી હોય કે પછી રનોનો પહાડ. ટીમ ઈન્ડિયા માટે રમેલી દરેક એક મેચમાં સચિન સાથે જોડાયેલા ઘણા કિસ્સા અને કહાનીઓ છે. આવો …