રોડ સેફ્ટી વર્લ્ડ સીરિઝ: મેદાન પર ઉતરતાં ફેન્સ થયા ક્રેઝી, સ્ટેડિયમ ‘સચિન’ની બૂમોથી ગુંજ્યું – sachin tendulkar in road safety world series 2022 fans go crazy
Sachin Tendulkar In Road Safety World Series 2022: ભારતના મહાન બેટ્સમેન માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે ભલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી હોય, પરંતુ આજે પણ તેના માટે ફેન્સનો ક્રેઝ ઓછો થયો નથી. નિવૃત્તિ બાદ પણ સચિન ક્રિકેટથી અલગ નથી થયા અને તે કોઈને કોઈ ચેરિટી ક્રિકેટ મેચ રમવા માટે મેદાન પર આવતા જ રહે છે. …