Ruturaj gaikwad, Ruturaj Gaikwad: મરાઠી રિવાજો મુજબ લગ્નના તાંતણે બંધાયો ઋતુરાજ ગાયકવાડ, કોણ છે તેની પત્ની ઉત્કર્ષા પવાર? – cricketer ruturaj gaikawad ties knot with utkarsha pawar shares dreamy wedding photos
ભારતીય બેટ્સમેન અને આઈપીએલ 2023માં ચેન્નાઈ સુપરકિંગ્સ માટે ધમાકેદાર બેટિંગ કરનારા ક્રિકેટર ઋતુરાજ ગાયકવાડે (Ruturaj Gaikwad) લગ્ન કરી લીધા છે. ચેન્નાઈ સુપરકિંગ્સને ચેમ્પિયન બનાવવામાં મહત્વનો ભાગ ભજવનાર ઋતુરાજ ગાયકવાડ મહિલા ક્રિકેટરના પ્રેમમાં જ ક્લીન બોલ્ડ થઈ ગયો છે. તેણે પોતાની ગર્લફ્રેન્ડ ઉત્કર્ષા પવાર (Utkarsha Pawar) સાથે લગ્ન કર્યા છે. ઉત્કર્ષા ક્રિકેટર છે અને તે મહારાષ્ટ્રની …