ruturaj gaikwad, ન્યૂઝીલેન્ડ સામે ટી20 સિરીઝ અગાઉ ભારતને મોટો ફટકો, ઈજાના કારણે બહાર થયો સ્ટાર ઓપનર – india vs new zealand t20 series 2023 ruturaj gaikwad ruled out from the series
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 27 જાન્યુઆરીએ એટલે કે આવતીકાલથી ત્રણ ટી20 ક્રિકેટ મેચની સિરીઝ શરૂ થશે. સિરીઝની પ્રથમ મેચ ઝારખંડ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. ભારતે અગાઉ ન્યૂઝીલેન્ડને ત્રણ મેચની વન-ડે સિરીઝમાં 3-0થી ક્લીન સ્વીપ કર્યું હતું. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ટી20 સિરીઝ માટે સ્ટાર ખેલાડીઓને આરામ આપ્યો છે કેમ કે ભારતને આગામી મહિને ઓસ્ટ્રેલિયા સામે ઘરઆંગણે …