ruturaj gaikwad indian team captain, Asian Games 2023: ઈન્ડિયન ટીમનો કેપ્ટન બન્યો ઋતુરાજ ગાયકવાડ, ટૂર્નામેન્ટથી રોહિત-વિરાટ બહાર કેમ થયા! – ruturaj gaikwad becomes captain of indian cricket team
દિલ્હીઃ BCCIએ સપ્ટેમ્બર મહિનામાં આયોજિત એશિયન ગેમ્સ માટે મેન્સ ક્રિકેટ ટીમની જાહેરાત કરી દીધી છે. આ ટીમની કેપ્ટનશિપની જવાબદારી ઋતુરાજ ગાયકવાડ પાસે રહેશે. તેવામાં આ 15 ખેલાડીઓની ટીમમાં કોઈપણ સિનિયર ખેલાડીની પસંદગી થઈ નથી. આમાં IPLમાં શાનદાર પ્રદર્શન કર્યું હોય તેવા ખેલાડીઓને વધારે તક મળી છે. જેમાં રિંકૂ સિંહ, પ્રભસિમરન સિંહ, તિલક વર્મા અને જિતેશ …