Virat kohli broke sachins record, વિરાટ કોહલીએ ક્રિકેટના ભગવાનનો રેકોર્ડ તોડ્યો, તેંડુલકર એક લાઈનમાં આ શું બોલી ગયો! – virat kohli overtaked sachin in this record
Virat kohli broke sachins record: ભારતના સ્ટાર બેટર વિરાટ કહોલીએ શુક્રવારે જ વેસ્ટ ઈન્ડિઝ વિરૂદ્ધ છેલ્લી ટેસ્ટ મેચની પહેલી ઈનિંગ દરમિયાન 29મી ટેસ્ટ સદી પૂરી લીધી હતી. કોહલીએ વિદેશમાં જઈને પોતાની છેલ્લી સદી ડિસેમ્બર 2018માં પર્થમાં ફટકારી હતી. લાંબા અંતરાળ પછી કોહલીએ વિદેશમાં સદી ફટકારી છે. લગભગ પાંચ વર્ષની જે રાહ જોઈ રહ્યા હતા તેનો …