rr vs rcb, IPL 2023: RCBના ઘરમાં નીકળી રાજસ્થાન રોયલ્સની હવા, રોમાંચક મેચમાં 7 રનથી હાર્યું RR – ipl 2023 rcb beat rr by 7 run match highlights
બેંગલુરુ:ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023ની 32મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે રાજસ્થાન રોયલ્સને 7 રનથી હરાવ્યું હતું. RCB ટીમની 7 મેચમાંથી આ ચોથી જીત છે. મેચમાં ટોસ હાર્યા બાદ RCBની ટીમે ફાફ ડુ પ્લેસિસ અને ગ્લેન મેક્સવેલની તોફાની ફિફ્ટીની મદદથી નિર્ધારિત 20 ઓવરની રમતમાં 9 વિકેટ ગુમાવીને 189 રન બનાવ્યા હતા. જવાબમાં, દેવદત્ત પડિકલની અડધી સદી અને …