shardul thakur, IPL: શાર્દુલનો ઝંઝાવાત અને સ્પિનર્સનો તરખાટ, કોલકાતા સામે બેંગલોરનો ફ્લોપ શો – ipl 2023 shardul thakur and spinners help kolkata knigth riders annihilate royal challegers bangalore
શાર્દુલ ઠાકુર અને ઓપનર ગુરબાઝની તોફાની અડદી સદી બાદ બોલર્સે કરેલા ઘાતક પ્રદર્શનની મદદથી કોલકાતા નાઈટ રાઈડર્સે આઈપીએલ-2023 ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોર સામે 81 રને શાનદાર વિજય નોંધાવ્યો હતો. બેંગલોરે ટોસ જીતીને કોલકાતાને પ્રથમ બેટિંગનું આમંત્રણ આપ્યું હતું. કંગાળ શરૂઆત બાદ કોલકાતાએ 20 ઓવરમાં સાત વિકેટે 204 રનનો જંગી સ્કોર નોંધાવ્યો હતો. જેમાં …