Rohit Sharma, સાળાના લગ્નમાં પત્ની Ritika Sajdeh સાથે Rohit Sharmaએ લગાવ્યા ઠુમકાં, વાયરલ થયો વીડિયો – rohit sharma shakes a leg with wife ritika sajdeh at brother in law wedding
મુંબઈઃ ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ બેક-ટુ-બેક મેચ રમી રહ્યા છે. ઓસ્ટ્રેલિયા (IND vs AUS) સામેની ટેસ્ટ સીરિઝ ખતમ થયા બાદ હવે તેઓ ત્રણ મેચોની વનડે સીરિઝમાં વ્યસ્ત છે. પારિવારિક કારણોસર કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) શહેરના વાનખેડે સ્ટેડિયમમાં યોજાયેલી પહેલી ઈન્ટરનેશનલ વનડે મેચ રમી શક્યો નહોતો. આ દરમિયાન તે તેના સાળાના લગ્નમાં વ્યસ્ત હતો અને પત્ની …