rohit sharma propose fan, રોહિત શર્માએ ફેનને ગુલાબ આપી લગ્ન માટે પ્રપોઝ કરતા ચકચાર! મેચ પહેલાનો વીડિયો વાઈરલ – rohit sharma gave rose to fan proposed him for marriage
દિલ્હીઃ ટીમ ઈન્ડિયામાં રોહિત શર્માનું કમબેક થઈ ગયું છે. તેણે ઓસ્ટ્રેલિયા સામે બીજી વનડેમાં પણ ટીમની કેપ્ટનશિપ સંભાળી લીધી છે. જોકે આ મેચમાં રોહિત ટોસ હારી ગયો હતો. ટોસ હાર્યા બાદ ટીમ ઈન્ડિયા પ્રથમ બેટિંગ કરી રહી છે. પરંતુ, રોહિત શર્મા આ કિસ્સાને કારણે ચર્ચામાં આવ્યો નથી, આની પાછળ વાત કઈક અલગ જ છે. આનું …