rohit sharma, રોહિત શર્મા પોતાની જ ટીમ પર બોજ બન્યો, શું ભારે પડી રહી છે મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટનની ઉંમર? – ipl 2023 mumbai indians captain rohit sharma struggles with bat
IPLની 16મી સિઝનમાં પ્લેઓફમાં જગ્યા બનાવવાની લડાઈ અઘરી બની ગઈ છે. પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ ટીમનું પ્રદર્શન પણ અપેક્ષા પ્રમાણેનું રહ્યું નથી. તેમાં પણ કેપ્ટન રોહિત શર્માએ તેના ચાહકોને નિરાશ કર્યા છે. રોહિત શર્મા વર્તમાન સિઝનમાં નિષ્ફળ રહ્યો છે અને મોટો સ્કોર નોંધાવી શક્યો નથી. આ સિઝનમાં રોહિત શર્મા રન માટે સંઘર્ષ કરી રહ્યો …