Virat Kohli Open In 2nd Odi, વિરાટ કોહલીએ 8 વર્ષ પછી ODIમાં કરી ઓપનિંગ, ઇજાગ્રસ્ત રોહિત શર્મા વનડે અને ટેસ્ટ શ્રેણીના પ્રવાસની બહાર થવાના આરે – virat kohli open in 2nd odi vs bangladesh in place of injured rohit sharma
મીરપુર: ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની ODI શ્રેણીની બીજી મેચ મીરપુરમાં રમાઈ રહી છે. બાંગ્લાદેશે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જેમાં ટીમે 69 રનમાં 6 વિકેટ ગુમાવી દીધી હતી. પરંતુ આ પછી મહમુદુલ્લાહ અને મેહદી હસન મિરાજે ઇનિંગ્સને સંભાળી લીધી હતી. તેણે ટીમને 271 રન સુધી પહોંચાડી હતી. જયારે બાંગ્લાદેશની ઇનિંગ્સની બીજી ઓવરમાં …