rohit sharma, ‘વિરાટ’ કમબેક કરશે રોહિત શર્મા! ખરાબ સમયમાં કોહલીને ફોલો કરી રહ્યો છે ભારતીય સુકાની – rohit sharma follows virat kohlis way to get back form
Edited by Chintan Rami | I am Gujarat | Updated: 26 Nov 2022, 8:22 pm રોહિત શર્મા માટે એક બેટર તરીકે ટી20 વર્લ્ડ કપ સારો રહ્યો નથી. ટુર્નામેન્ટમાં તેણે ફક્ત એક જ અડધી સદી ફટકારી હતી. જ્યારે સારી શરૂઆત છતાં મોટો સ્કોર નોંધાવવામાં નિષ્ફળ રહ્યો હતો. તેના કારણે તેની ફિટનેસ પર પણ સવાલો ઊભા થયા …