રોહિત શર્માએ બનાવ્યો કરિયરનો સૌથી મોટો રેકોર્ડ, સચિન, કોહલી, દ્વવિડવાળી મહાન ક્લબમાં થયો સામેલ – ind vs aus test match rohit sharma completes 17000 international runs
અમદાવાદઃ ભારતના કેપ્ટન રોહિત શર્માએ એક ખાસ રેકોર્ડ બનાવ્યો છે. રોહિતે પોતાની ઈનિંગમાં જેવા 21 રન બનાવ્યા એવો જ તે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 17000 રન પૂરાં કરવામાં સફળ રહ્યો હતો. તે ભારત તરફથી ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 17 હજાર રન બનાવનારો સાતમો બેટ્સમેન બની ગયો છે. રોહિત પહેલાં આ કારનામુ સચિન તેંડુલકર, વિરાટ કોહલી, રાહુલ દ્રવિડ, સૌરવ ગાંગુલી, …