Rohit Sharma, ક્રિકેટ કિટ ખરીદવા એકસમયે દૂધ વેચતો હતો Rohit Sharma, ક્રિકેટર બનવાનું સપનું પૂરું કરવા પિતાથી રહેવું પડ્યું હતું દૂર – pragyan ojha reveals rohit sharma delivered milk packets to buy cricket kit
નવી દિલ્હીઃ કોઈ પણ વ્યક્તિને પરિશ્રમ વગર સફળતા મળતી નથી. ખુલ્લી આંખે જોયેલા સપના પૂરા કરવા માટે અથાક મહેનત કરવી પડે છે અને તેના પાછળ રચ્યા-પચ્યા રહેવું પડે છે. ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માની (Rohit Sharma) જ વાત કરીએ તો આજે તેની કમાણી કરોડોમાં છે. તેનો સમાવેશ ભારતીય ક્રિકેટના દિગ્ગજ ખેલાડીઓમાં થાય છે. આમ તો …