World Cup 2023 Indian Team,ક્રિકેટ વર્લ્ડ કપ માટે 15 ખેલાડીની ટીમ જાહેરઃ અશ્વિન કે સેમસનને સ્કવોડમાં સ્થાન ન મળ્યું – cricket world cup 2023 15 player indian squad announcement
ODI World Cup 2023: આગામી ક્રિકેટ વર્લ્ડ કપ માટે ભારતે પોતાની 15 ખેલાડીઓની સ્કવોડ જાહેર કરી દીધી છે. 5 ઓક્ટોબરથી વનડે ક્રિકેટની સૌથી મોટી ઈવન્ટ સમાન વર્લ્ડ કપ શરૂ થઈ રહ્યો છે ત્યારે ભારતે તેની સ્કવોડ જાહેર કરી છે. ક્રિકેટ વર્લ્ડકપ 5 ઓક્ટોબરથી 19 નવેમ્બર સુધી ચાલશે.ભારતે ક્રિકેટ ટીમ જાહેર કરી તેમાં રોહિત શર્માને કેપ્ટન …