rohit sharma birthday, Happy B’day HitMan: રોહિતના એ 5 રેકોર્ડ જેની બરાબરી કરવી મુશ્કેલ, ભારતના કેપ્ટનની સિદ્ધિઓ પર નજર કરીએ – happy bday hitman rohits 5 records which are difficult to equal lets look at the achievements of the indian captain
દિલ્હીઃ ઈન્ડિયન ક્રિકેટ ટીમના સ્ટાર ક્રિકેટર રોહિત શર્મા પોતાની વિસ્ફોટક બેટિંગના કારણે વિશ્વભરમાં પ્રખ્યાત છે. આ જ કારણ છે કે તેમના નામે વર્લ્ડ ક્રિકેટમાં ઘણા શાનદાર રેકોર્ડ નોંધાયેલા છે. એમાંથી મોટાભાગના રેકોર્ડને તોડવા લગભગ મુશ્કેલ જ છે. નોંધનીય છે કે રોહિત શર્મા પોતાના 35મા જન્મદિવસે ખાસ રેકોર્ડ નોંધાવી શકે છે. તો ચલો આપણે હિટમેનની ક્રિકેટ …