Rohit Sharma Lift Virat Kohli, PICS: વિરાટ માટે ‘હનુમાન’ બન્યા રોહિત શર્મા, આ રીતે ‘કિંગ કોહલી’ને ખભે ઉંચકી લીધો – rohit sharma lift virat kohli on his shoulder after victory over pakistan see photos
મેલબોર્ન: ICC T20 વર્લ્ડ કપ 2022ની પ્રથમ મેચમાં વિરાટ કોહલી (Virat Kohli)ના અણનમ 82 રનની મદદથી ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને 4 વિકેટે કચડી નાખ્યું હતું. આ રોમાંચક જીત સાથે ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma)એ ખુશીથી વિરાટ કોહલી (Rohit Sharma Lift Virat Kohli)ને પોતાના ખભા પર ઊંચક્યો હતો. આ દરમિયાન ટીમ ઈન્ડિયા (Team India)ના ખેલાડીઓ …