rohil shrama praised surya kumar yadav, T20 World Cup 2022 Ind vs Zim: ‘સૂર્યા છે પછી ટેન્શનની કોઈ વાત નથી…’, કેપ્ટન રોહિત શર્માએ કર્યા ભરપેટ વખાણ – t20 world cup 2022 ind vs zim: rohit sharma praised surya kumar yadav
મેલબોર્ન: ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma)એ ઝિમ્બાબ્વે સામે ટી-20 વર્લ્ડ કપની મેચમાં જીતના નાયક રહેલા સૂર્યકુમાર યાદવના ભરપેટ વખાણ કર્યા છે. ઝિમ્બાબ્વે સામેની મેચ પછી કેપ્ટન રોહિત શર્માએ કહ્યું કે, જ્યારે તે બેટિંગ કરી રહ્યો હોય ત્યારે ડગઆઉટમાં સહજ રહી શકાય છે. સૂર્યકુમારે વર્લ્ડ કપ ટી-20માં નંબર એક બેટરની ખ્યાતિ મુજબ પ્રદર્શન કરતા …