રોહિત શર્મા અને રાહુલ દ્રવિડના આ નિર્ણયોએ ભારતને હરાવી દીધું, લાગ્યું ચોકર્સનું ટેગ – india defeat in wtc final because of thease decisions of rohit sharma and rahul dravid
રવિચંદ્રન અશ્વિનને પ્લેઈંગ ઈલેવનથી બહાર રાખવો ઓસ્ટ્રેલિયાની સામે ફાઈનલ મેચમાં કેપ્ટન રોહિત શર્માએ અનુભવી સ્પિનર રવિચંદ્રન અશ્વિનને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ નહોંતો કર્યો. અશ્વિન વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં સૌથી વધુ વિકેટ લેનારો બોલર છે, પરંતુ ભારતીય ટીમ મેનેજમેન્ટમાં તેની જગ્યાએ રવિન્દ્ર જાડેજા પર વિશ્વાસ મુક્યો. અશ્વિન ટેસ્ટમં બોલિંગ કરવા ઉપરાંત સારી બેટિંગ પણ કરી શકે છે. ટોસ …