rohit sharma, રોહિત શર્મા પર BCCI મહેરબાન, હાલ ટીમ ઈન્ડિયાના કેપ્ટન પદે જળવાઈ રહેશે – rohit sharma will be captain in west indies tour says bcci source
નવી દિલ્હીઃ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ (WTC Final)માં હાર છતાં રોહિત શર્માની કેપ્ટનશિપને કોઈ ખતરો નથી. બીજા શબ્દોમાં કહીએ તો ભારતીય ક્રિકેટ બોર્ડને હિટમેન પર પૂરો વિશ્વાસ છે. ભારતીય ટીમ આગામી મહિને વેસ્ટ ઈન્ડિઝના લાંબા પ્રવાસે જઈ રહી છે. જ્યાં બે ટેસ્ટ, ત્રણ વન-ડે અને ચાર ટી-20 ઈન્ટરનેશનલ મેચ રમશે. આ દરમિયાન ટેસ્ટ સીરિઝમાં રોહિત …