ipl 2023, IPL 2023: દિગ્ગજ ક્રિકેટરના મતે ટીમ ઈન્ડિયાને મળ્યા બે મોટા હીરો, રોહિત-વિરાટ જેવી જામશે જોડી – ipl 2023 two next big things of indian cricket uthappa heaps praise on shubman gill and yashasvi jaiswal
એક સમય હતો જ્યારે ટીમ ઈન્ડિયામાં સચિન તેંડુલકર અને સૌરવ ગાંગુલીની બોલબાલા હતી. તે પછી સચિન-સેહવાગનો સમય આવ્યો. જ્યારે વર્તમાન તબક્કો રોહિત શર્મા અને વિરાટ કોહલીનો છે. હવે આ યાદીમાં ઓપનર શુભમન ગિલ અને યશસ્વી જયસ્વાલના નવા નામ જોડાઈ શકે છે. ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર રોબિન ઉથપ્પાનું માનવું છે કે આ યુવાનો બેટ્સમેનો ભારતીય ક્રિકેટના ભાવિ …