ધોનીની ટીમના આ ચેમ્પિયન ખેલાડીએ ક્રિકેટમાંથી લીધી નિવૃત્તિ, T20 WCમાં મચાવી હતી ધમાલ – robin uthappa retires from all forms of indian cricket
2007માં ટી20 ક્રિકેટનો પ્રથમ વર્લ્ડ કપ રમાયો હતો. આ વર્લ્ડ કપના માધ્યમથી ભારતીય ક્રિકેટને એક નવો ચેમ્પિયન સુકાની અને ઘણા ચેમ્પિયન ખેલાડીઓ મળ્યા હતા. મહેન્દ્ર સિંહ ધોનીની આગેવાનીવાળી ટીમે ફાઈનલમાં પાકિસ્તાનને હરાવીને વર્લ્ડ કપ ટ્રોફી જીતી લીધી હતી. આ ટીમનો ભાગ રહેલા વિકેટકીપર બેટર રોહિન ઉથપ્પાએ બુધવારે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. ઉથપ્પાએ …