rishabh pant, અકસ્માતના 44 દિવસ બાદ પ્રથમ વખત જોવા મળ્યો રિશભ પંત, તસ્વીરો જોઈ ભાવુક થયા ફેન્સ – rishabh pant shares photos first time after surgery
ભારતીય ક્રિકેટ ટીમનો સ્ટાર વિકેટકીપર બેટર રિશભ પંત હાલમાં મેદાનની બહાર છે. ગત ડિસેમ્બરમાં તેની કારનો અકસ્માત થયો હતો અને તેમાં તેનો જીવ માંડ-માંડ બચ્યો હતો. મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં તેની સર્જરી કરવામાં આવી હતી અને ત્યારબાદ તેણે પ્રથમ વખત પોતાની તસ્વીર સોશિયલ મીડિયા પર મૂકી છે. આ તસ્વીરોમાં રિશભ પંત ઘોડીના સહારે ચાલવાનો પ્રયાસ કરતો …