rishabh pant car accident, કાશ! રિશભ પંતે માની લીધી હોત શિખર ધવનની વાત, તો આજે આ દિવસ ના જોવો પડ્યો હોત – shikhar dhawan once advised rishabh pant to drive slow
Edited by Chintan Rami | I am Gujarat | Updated: 30 Dec 2022, 4:18 pm હરિદ્વારના એસએસપી અજય સિંહના જણાવ્યા પ્રમાણે રુડકીમાં પ્રાથમિક સારવાર બાદ રિશભ પંતને દેહરાદૂનની મેક્સ હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે. ક્રિકેટપ્રેમીઓ રિશભ પંત ઝડપથી સાજો થાય તેવી પ્રાર્થના કરી રહ્યા છે. એનસીએ પ્રમુખ વીવીએસ લક્ષ્મણે ટ્વિટ કર્યું હતું કે, રિશભ પંત …