rishabh pant accident, ઓવરસ્પીડિંગ માટે રિષભ પંતને બે વખત અપાયા હતા મેમા, દંડ ન ભરતા નોટિસ પણ અપાઈ હતી – rishabh pant got two challans this year for over speeding which are still due
નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી રિષભ પંતનો શુક્રવારે વહેલી સવારે દિલ્હી-દહેરાદૂન હાઈવે પર અકસ્માત થઈ ગયો. હાઈવે પર ડિવાઈડર સાથે અથડાઈને તેમની કાર રોંગ સાઈડમાં જઈને પડી અને તેમાં આગ લાગી ગઈ. અકસ્માતમાં પંતનો જીવ તો બચી ગયો, પરંતુ તેને ઘણી ઈજાઓ થઈ છે. પંતે જણાવ્યું કે, ઝોકું આવી જતા કાર પરથી નિયંત્રણ ગુમાવી …