Rinku Singh 5 Sixes, IPL 2023: સતત 5 સિક્સર ફટકારી રિંકુ સિંહે KKRને અપાવી જીત, બે-બે ‘હેટ્રિક’ છતાં GT હાર્યું – ipl 2023 rinku singh consecutive five sixes in last over defeated gujarat titans vs kkr
અમદાવાદ: રિંકુ સિંહે છેલ્લી ઓવરમાં સતત પાંચ સિક્સ ફટકારીને કોલકાતા નાઈટ રાઈડર્સે ગુજરાત ટાઈટન્સને શ્વાસ થંભાવી દેનારી મેચમાં ત્રણ વિકેટે હરાવ્યું હતું. સ્ટેન્ડ-ઇન કેપ્ટન રાશિદ ખાને 16મી ઓવરમાં હેટ્રિક લઈને મેચે પલટી નાખી, પરંતુ ઝડપી બોલર યશ દયાલ છેલ્લી ઓવરમાં જરૂરી 29 રન બચાવી શક્યો ન હતો. રિંકુ સિંહે 21 બોલમાં 48 રન બનાવ્યા હતા. …