ખરાબ ફોર્મમાં ચાલી રહેલાં કેએલ રાહુલને લાગ્યો મોટો ઝટકો, BCCIએ કરી આ મોટી કાર્યવાહી – bcci removed k l rahul from vice captaincy
ટીમ ઈન્ડિયાનો ખેલાડી કેએલ રાહુલ છેલ્લાં કેટલાંક સમયથી ખરાબ ફોર્મમાં ચાલી રહ્યો છે. ઓસ્ટ્રેલિયા સામે ભારતે બે ટેસ્ટ મેચમાં જીત હાંસલ કરી છે. ત્યારે બીસીસીઆઈએ કેએલ રાહુલ પર મોટી કાર્યવાહી કરીને તેનું વાઈસ કરેપ્ટનનું પદ છીનવી લીધું છે. હવે ટીમ ઈન્ડિયા સામે આ જવાબદારી સ્વીકારવા માટે ત્રણ ઓપ્શન છે. જેમાં ઋષભ પંત, રવિન્દ્ર જાડેજા અને …