rcb won agianst rr, IPL: બેંગ્લોર સામે રાજસ્થાન રોયલની ભૂંડી હાર, માત્ર 59 રનમાં ઓલઆઉટ થઈ સંજુ સૈમસનની સેના – royal challengers bangalore won agianst rajsthan royal by 112 run
રાજસ્થાન રોયલ અને બેંગ્લોર વચ્ચે રમાયેલી મેચમાં RCBએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરી હતી. RCB પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 171 રન ફટકાર્યા હતા. જવાબમાં રાજસ્થાનની ટીમ 10.3 ઓવરમાં 59 રને સમેટાઈ ગઈ હતી. RCBએ 112 રનના જંગી સ્કોરથી આ મેચ પોતાના નામે કરી લીધી હતી. બેંગ્લોરની સીઝનની આ છઠી જીત છે.172 …