IND vs AUS: રવિન્દ્ર જાડેજાએ રચ્યો ઈતિહાસ, કપિલ દેવ બાદ આ કારનામુ કરનારો બીજો ભારતીય ક્રિકેટર બન્યો – ind vs aus third test match ravindra jadeja becomes the second indian cricketer to complete 5000 runs and 500 wickets
ભારત અને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ઈન્દોરમાં ત્રીજી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. ત્યારે ભારત માત્ર 109 રન પર આઉટ થઈ ગયુ હતુ. આ દરમિયાન રવિન્દ્ર જાડેજાએ ઈતિહાસનું પુનરાવર્તન કર્યુ હતુ. જાડેજાએ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 5000 રન અને 500 વિકેટ લીધી હતી. આ કારનામુ કરીને તે ભારતનો બીજો ક્રિકેટર બની ગયો છે. આ પહેલાં આ કારનામુ માત્ર કપિલ …