ravindra jadeja rivaba, પત્ની રિવાબાના RSS અંગેના જ્ઞાનની પ્રશંસા કરી ભરાયો રવિન્દ્ર જાડેજા, થયો ટ્રોલ – cricketer ravindra jadeja trolled for praising wife rivaba knowledge about rss
ભારતીય ક્રિકેટ ટીમનો સ્ટાર ઓલ-રાઉન્ડર રવિન્દ્ર જાડેજા આમ તો ક્રિકેટના મેદાન પર પોતાના પ્રદર્શનને લઈને ચર્ચામાં રહેતો હોય છે. પરંતુ હાલમાં તે પોતાની પત્ની રિવાબા જાડેજાના કારણે ચર્ચામાં આવ્યો છે. રિવાબા જાડેજાએ આ વખતે વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા અને તેમાં તેઓ વિજયી બન્યા હતા. હાલમાં જ જાડેજાએ પત્ની રિવાબાના આરએસએસ અંગેના જ્ઞાનની પ્રશંસા કરી હતી. …