harbhajan singh, ઓસ્ટ્રેલિયા સામે ત્રીજી ટેસ્ટમાં કોણ હશે વાઈસ કેપ્ટન? હરભજન સિંહે કર્યું સૂચન – harbhajan singh back ravindra jadeja for vacant team india vice captaincy position
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ત્રીજી ટેસ્ટ ક્રિકેટ મેચ ઈન્દોરના હોલ્કર સ્ટેડિયમમાં રમાશે. આ મેચ માટે ભારતીય ટીમની જાહેરાત થઈ ગઈ છે. જોકે, ત્રીજી ટેસ્ટ માટે ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટનનું નામ જાહેર કરવામાં આવ્યું નથી. આ પહેલા પ્રથમ બે મેચમાં લોકેશ રાહુલ વાઈસ કેપ્ટન હતો. હવે તે ચર્ચા શરૂ થઈ ગઈ છે કે લોકેશ …